તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • પાલિકા સફાઇ કામદારોની માંગણીનો અમલ નહિ કરેતો ઘેરાવ કરીશું : સંઘ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકા સફાઇ કામદારોની માંગણીનો અમલ નહિ કરેતો ઘેરાવ કરીશું : સંઘ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાપાલિકાના કર્મચારીઓની વર્ષોજૂની માંગણી બાબતે અગાઉ પાલિકા અને કર્મચારી સંઘ વચ્ચે સ્વિકાર થયેલ મુદ્દાઅોને સત્વરે અમલ નહિ કરવામા આવે તો આગામી બોર્ડ મિટિંગનો ઘેરાવ કરવામા આવશે તેમ સંઘ પ્રમુખ પ્રહલાદભાઇ ચેોહાણે જણાવ્યું હતુ.

મહેસાણા પાલિકા સામેની સફાઇ કર્મચારીઓની વર્ષોથી પડતર માંગણીનુ સુખદ સમાધાન ગત 26-5-2016ના રોજ આવી ગયુ હતુ. જેમા પાલિકાએ કર્મચારીઓને કાયમી કરી જરૂરી લાભો આપવા સંમતિ આપી હતી અને તેનો અમલ કરવા પણ ખાત્રી અપાઇ હતી.

બાબતે જો જુલાઇ માસ દરમ્યાન મળનાર આગામી બોર્ડની મિટિંગમા તેના અમલની કાર્યવાહી કરવામા નહિ આવે તો બોર્ડ મિટિંગનો સફાઇ કર્મચારી સંઘ ઘેરાવ કરશે તેમ સૂચિત સંઘના પ્રમુખ પ્રહલાદભાઇ ચેોહાણે જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો