તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • ત્રણ વર્ષમાં 13 ઘરફોડ ચોરીઓ કરનાર ડફેરને SOGએ ઝડપ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રણ વર્ષમાં 13 ઘરફોડ ચોરીઓ કરનાર ડફેરને SOGએ ઝડપ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
છેલ્લા3 વર્ષ દરમિયાન મહેસાણા બહુચરાજી અને નંદાસણમાં 13 જેટલી ઘરફોડ ચોરીઓ કરનાર ડફેર બુધવારે મહેસાણા એસ.ઓ.જી.એ પાલાવાસણા ત્રણ રસ્તા નજીકથી ઝડપી પાડ્યો હતો.

મહેસાણા એસ.ઓ.જી. પી.આઇ. જે.આસ. ચાવડા, સહીતનો સ્ટાફ પાલાવાસણા નજીક પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન શંકાસ્પદ રીતે પસાર થયેલા શખ્સની અટકાયત કરી પુછપરછ કરી હતી. જેમાં તે ડફેર સાહુ જાકુફ હુસૈન સિંધી રહે. વાદળીથળ (તા. સાંથલપુર)નો હોવાનુ પ્રકાશમાં આવતાં તેની પુછપરછ દરમિયાન ભાગી પડેલા સાહુ ડફેરે છેલ્લા 3 વર્ષ દરમિયાન મહેસાણા તાલુકા, બહુચરાજી, અને નંદાસણ વિસ્તારમા઼ં કુલ 13 જેટલી ચોરીઓના ગુનાઓમાં નાસતો ફરતો હોવાની કબૂલાતને પગલે પોલીસે મુદ્દામાલ રીકવર કરવા તેમજ તેના સાગરીતોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો