તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા બસ સ્ટેન્ડ પાસેના પેટ્રોલપંપ પર બાઇક સળગ્યું

મહેસાણા બસ સ્ટેન્ડ પાસેના પેટ્રોલપંપ પર બાઇક સળગ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા અેસટી સ્ટેન્ડની બાજુમા આવેલ પેટ્રોલપંપ પર ગુરૂવારે રાત્રે 7.30 કલાકે પેટ્રોલ પુરાવા ગયેલ યુવાનનું જીજે.2બીસી.6457 નંબરનું બાઇક અચાનક ધડાકા સાથે સળગતા ભાગદોડ મચી ગઇ હતી. જેમા પેટ્રોલપંપ પર અસર વર્તાય તે માટે સળગતુ બાઇક કેટલેક અંતર દુર લઇ જઇ મહેસાણા નગરપાલિકાના ફાયર ફાયટરની મદદ લેવાઇ હતી.- તસવીર-પ્રમોદશાહ

અન્ય સમાચારો પણ છે...