તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા | જિલ્લાબાળ સુરક્ષા સમિતિની બેઠક જિલ્લા પંચાયત પ્રમુખ રણજીતસિંહ

મહેસાણા | જિલ્લાબાળ સુરક્ષા સમિતિની બેઠક જિલ્લા પંચાયત પ્રમુખ રણજીતસિંહ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | જિલ્લાબાળ સુરક્ષા સમિતિની બેઠક જિલ્લા પંચાયત પ્રમુખ રણજીતસિંહ ઠાકોરના અઘ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં પડકારરૂપ કેસોની ચર્ચા કરાઇ હતી. ઉપરાત, પાલક માતા પિતા યોજના, એચઆઇવી અસરગ્રસ્ત બાળકોની યોજનાઓ, રખડતાં-ભટકતાં બાળકો, ચાઇલ્ડ વેલ્ફેર કમિટી, કાળજી અને રક્ષણની જરૂરિયાત વાળાં બાળકો સહિતની વિવિધ યોજનાઓની સમીક્ષા કરાઇ હતી.

મહેસાણા જિલ્લા બાળ સુરક્ષા સમિતિની બેઠક યોજાઇ

અન્ય સમાચારો પણ છે...