• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • સાર્વજનિક વિદ્યાલયમાં અંગ્રેજી માધ્યમ શાળાના બાળકો વૃદ્ધાશ્રમની મુલાકાતે

સાર્વજનિક વિદ્યાલયમાં અંગ્રેજી માધ્યમ શાળાના બાળકો વૃદ્ધાશ્રમની મુલાકાતે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : શહેરની સાર્વજનિક વિદ્યાલય અંગ્રેજી માધ્યમ શાળા વર્ધમાન કેમ્પસના સ્કાઉટ-ગાઇડ અને કબ બુલબુલના 37 બાળકોએ તા. 16જાન્યુ આરીના રોજ વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. ત્યાં વૃદ્ધો સાથે સંગિત ખુરશી જેવી રમત રમીને કેટલાક ગીતો પણ ગાયા બાદ બાળકોએ વૃદ્ધોને ભોજન પીરસ્યુંહતું . ત્યારબાદ વૃદ્ધોને મોજાં આપીને બાળકોએ પોતાના માતા-પિતા દાદા-દાદીને વૃદ્ધાશ્રમમાં નહીં મોકલે તેવી પ્રતિજ્ઞા પણ લીધી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય એલ.જી.ઠક્કર અને વર્ધમાનના અચાર્ય દિપકભાઇ દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...