પૂર્વ સૈનિકો માટે રોજગાર સેમિનાર યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | ડાયરેકટર જનરલ ઓફ રીસેટલમેન્ટ અનુસાર 20જાન્યુ.ના રોજ સ્ટેશન પ્લે ગ્રાઉન્ડ, એરફોર્સ સ્ટેશન હાકીમપેટ, કરીમનગર હૈદરાબાદ હાઇવે, સિંકરાબાદ ખાતે માજી સૈનિકોને રોજગારીની બાબતે સેમિનારનું આયોજન કરાયું છે. ઇચ્છુક માજી સૈનિકોએ ડીજીઆરની વેબસાઇટ www.dgrindia.com અથવા www.triviz.com ઉપરથી અગાઉથી પોતાનું રજિસ્ટ્રેશન કરી જણાવેલ તારીખ અને સ્થળે હાજર રહેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...