તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા | ગુજરાતકરાટે ચેમ્પિયનશીપ તાજેતરમાં હિંમતનગર ખાતે યોજાઇ હતી. જેમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા | ગુજરાતકરાટે ચેમ્પિયનશીપ તાજેતરમાં હિંમતનગર ખાતે યોજાઇ હતી. જેમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | ગુજરાતકરાટે ચેમ્પિયનશીપ તાજેતરમાં હિંમતનગર ખાતે યોજાઇ હતી. જેમાં મહેસાણાના કરાટે કોચ શક્તિ જયસ્વાલ દ્વારા તાલિમ પામેલા કવિતા ચાવડાને સિલ્વર મેડલ તથા ધૃવ જોષી, ચિરાગ શાહ અને મિહિર ચૌધરીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જ્યારે એન.જી.સ્કૂલના વિદ્યાર્થી તક્સ પટેલ અને આર્યન તાસ્કરે પણ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો