તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણાઆરટીઓમાં સોફટવેર વાહન 04 ને મંગળવારથી કાર્યરત કરવામાં આવનાર હતુ.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણાઆરટીઓમાં સોફટવેર વાહન-04 ને મંગળવારથી કાર્યરત કરવામાં આવનાર હતુ.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણાઆરટીઓમાં સોફટવેર વાહન-04 ને મંગળવારથી કાર્યરત કરવામાં આવનાર હતુ. સોફટવેર તો શરૂ થઇ ગયુ પરંતુ ગાંધીનગરથી નિયત સમયે જુના ડેટા અપડેટ થવાના કારણે આજે પણ આરટીઓમાં વાહનોને લગતી કામગીરી બંધ રાખવામાં આવી હતી. જો કે, વાહનોના દંડના અરજદારોના ઘસારાને જોઇ આરટીઓ દ્વારા 10 કેસમાં મેન્યુઅલી દંડ સ્વિકારવામાં આવ્યો હતો.

મહેસાણા આરટીઓને ઓનલાઇન બનાવવા જુના 5.59 લાખ જેટલા વાહનોના ડેટાને ગાંધીનગરથી વાહન-02માંથી વાહન-04માં તા.17 થી 21 માર્ચ સુધી અપડેટ કરવાની સાથે મંગળવારે આરટીઓમાં નવુ સોફટવેર શરૂ કરી દેવાનું હતું. જેને લઇ મંગળવારે સોફટવેર તો કાર્યરત થયુ, પરંતુ ગાંધીનગરથી જુના ડેટા સમયસર અપડેટ થતાં વાહનોને લગતી કામગીરી બંધ રહી હતી. તેમજ જુના ડેટાનું અપડેશન ક્યારે પૂર્ણ થશે તેની કોઇ માહિતી આરટીઓ પાસે હોઇ અનિશ્ચિત સમય માટે વાહનોની કામગીરી પણ બંધ રહેશે. જો કે, આજે સવારે અગાઉ દંડાયેલા વાહનોને છોડાવા કેટલાક અરજદારો આરટીઓ ખાતે આવી ચડતા 10 વાહાનો દંડ મેન્યુઅલી લેવાયા હતા. મંથર ગતીએ ચાલતા અપડેટના કામને લઇ અરજદારોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો