તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • બાસણાના 2 વિદ્યાર્થીને કેમ્પસ ઇન્ટરવ્યૂમાં જોબ ઓફર થઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાસણાના 2 વિદ્યાર્થીને કેમ્પસ ઇન્ટરવ્યૂમાં જોબ ઓફર થઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાસણાના 2 વિદ્યાર્થીને કેમ્પસ ઇન્ટરવ્યૂમાં જોબ ઓફર થઇ

મહેસાણા | મર્ચન્ટએજ્યુકેશન બાસણામાં 5 માર્ચના રોજ અોમાનની કંપની એકસેલ ટેકનીકલ એન્ડ ઇન્સ્ટ્રીયલ સપ્લાય લીમીટેડ દ્વારા ઇન્ટરવ્યુ યોજાયા હતા. જેમા કેમ્પસની ઇલેક્ટ્રીકલ એન્જીનીયરીંગ ના આઠમાં સેમમાં ભણતા મયંક પ્રજાપતિ અને સીવીલ એન્જીનીયરીંગ ના આઠમા સેમમાં ભણતા નરેન્દ્રસિંહ બંનેને વાર્ષિક 9.13 લાખ રૂ. ના વાર્ષિક પેકેજ સાથે પસંદગી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો