તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા | મહેસાણાનગર ખાતે આવેલી બી એસ ડબલ્યુ કોલેજ, ખાતે

મહેસાણા | મહેસાણાનગર ખાતે આવેલી બી એસ ડબલ્યુ કોલેજ, ખાતે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | મહેસાણાનગર ખાતે આવેલી બી એસ ડબલ્યુ કોલેજ, ખાતે તા.11 જુલાઇના રોજ ગુરૂપૂર્ણિમા દિનની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સાર્વજનિક કેળવણી મંડળના મંત્રી દિલીપભાઇ ચૌધરી , કોલેજના પ્રિન્સિપાલ ક્રાંતિબેન ત્રિવેદી તથા કોલેજના તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.આ કાર્યક્રમ ની શરૂઆત સરસ્વતી પૂજન તથા ગુરૂ વંદના દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન શિત્તલબેન ગજ્જર અને સમગ્ર અધ્યાપકો તથા વિદ્યાર્થીઓના દ્વારા કરીને કાર્યક્રમને સફળ રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...