Home » Uttar Gujarat » Latest News » Mehsana » Mehsana - મહેસાણાની દિલ્હી પબ્લિક સ્કૂલનું ગૌરવ વધારતી છાત્રા

મહેસાણાની દિલ્હી પબ્લિક સ્કૂલનું ગૌરવ વધારતી છાત્રા

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:45 AM

મહેસાણા | દિલ્હી પબ્લિક સ્કૂલ આયોજિત શાળાકીય સંગીત સ્પર્ધામાં તાક ધિનાધિનનું આયોજન દિનેશ હોલ,અમદાવાદ ખાતે...

  • Mehsana - મહેસાણાની દિલ્હી પબ્લિક સ્કૂલનું ગૌરવ વધારતી છાત્રા
    મહેસાણા | દિલ્હી પબ્લિક સ્કૂલ આયોજિત શાળાકીય સંગીત સ્પર્ધામાં તાક ધિનાધિનનું આયોજન દિનેશ હોલ,અમદાવાદ ખાતે કરાયું હતું. જેમાં ડી.પી.એસ.સ્કૂલના વિદ્યાર્થીઓએ સંગીત,નૃત્ય અને ગાવાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં શાળાની વિદ્યાર્થીની ઉચીતા શર્માએ ગાવાની સ્પર્ધામાં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ