નાગલપુર કોલેજની બાસ્કેટબોલ ટીમ યુનિ.માં બીજા નંબરે

મહેસાણા : નાગલપુર સ્થિત મ્યુનિ.આર્ટસ એન્ડ અર્બન સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓની ટીમ હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિ.ની...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:45 AM
Mehsana - નાગલપુર કોલેજની બાસ્કેટબોલ ટીમ યુનિ.માં બીજા નંબરે
મહેસાણા : નાગલપુર સ્થિત મ્યુનિ.આર્ટસ એન્ડ અર્બન સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓની ટીમ હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિ.ની આંતર કોલેજ સ્પર્ધામાં બીજા નંબરે રહી હતી. તે ઉપરાંત, કોલેજના ચાર વિદ્યાર્થીઓની પસંદગી યુનિ. ટીમ માટે થઇ છે. જે હવે આંતર યુનિ.સ્પર્ધામાં ભાગ લેશે. કોલેજના આચાર્ય, ફિઝિકલ કોચ પ્રા.પંકજભાઈ વસાવા સહિત કોલેજ પરિવારે ટીમને બિરદાવી હતી.

X
Mehsana - નાગલપુર કોલેજની બાસ્કેટબોલ ટીમ યુનિ.માં બીજા નંબરે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App