• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Mehsana
  • Mehsana - રિદ્ધિ-સિદ્ધિના પતિ ગણેશજીની ભાવપૂર્ણ ભક્તિવંદના સાથે ક્યાંક વિસર્જન

રિદ્ધિ-સિદ્ધિના પતિ ગણેશજીની ભાવપૂર્ણ ભક્તિવંદના સાથે ક્યાંક વિસર્જન

મહેસાણામાં ધોબીઘાટ રોડના રંગ ચોકમાં નવરંગ ગણપતિ મહોત્સવ દ્વારા ડાયરો, ડાન્સ, ગરબા ભજન યોજાયા મહેસાણામાં...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:45 AM
Mehsana - રિદ્ધિ-સિદ્ધિના પતિ ગણેશજીની ભાવપૂર્ણ ભક્તિવંદના સાથે ક્યાંક વિસર્જન
મહેસાણામાં ધોબીઘાટ રોડના રંગ ચોકમાં નવરંગ ગણપતિ મહોત્સવ દ્વારા ડાયરો, ડાન્સ, ગરબા ભજન યોજાયા

મહેસાણામાં ફુવારા સામે આવેલા ગણપતિદાદા મંદિરે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈએ દાદાના આશીર્વાદ લીધ્યા

સમસ્ત બ્રહ્મભટ્ટ સમાજ લિંચ દ્વારા ગણપતિ દાદાની પધરામણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહેસાણા શહેરમાં પોલીસ હેડ ક્વોર્ટરમાં ગણપતિ દાદાની ઈકો ફેન્ડલી મૂર્તીની સ્થાપના કરાઈ.

બહુચરાજીના દયાનંદ કોમ્પલેક્ષ પાસેની સોસાયટીમાં સ્થાપના કરાયેલા ગણેશજીનું વાજતે-ગાજતે વિસર્જન કરાયું હતું.

મહેસાણા શહેરમાં શિવશક્તિ ફ્લેટ મિત્ર મંડલ દ્વારા માટીના ગણેશનું આયોજન કર્યુ આ માટી ના ગણેશજી ની મૂર્તિ નું વિસર્જન ત્રીજા દિવસે ફ્લેટમાં મોટા તપેલામાં પાણી લઇને કરવામાં આવશે

મહેસાણાના રાધનપુર રોડપર સહજ હોમમાં માટીના ગણપતીની સ્થાપના કરાઈ. સેલ્ફી લેતા ખુશી આચાર્ય અને બાળકો

મહેસાણા શહેરમાં આઝાદ ચોક પાસે પટવા પૂરમાં બાળકોએ જાતે માટીમાંથી બનાવી સ્થાપના-પૂજા કરી.

મહેસાણા રાધનપુર રોડ પરની શાયોના પથ સોસાયટીમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.

મહેસાણાના મોઢેરા રોડ પર આવેલી શાંતિ ભવનમાં જયેશભાઈ જે. પટેલે માટીના ગણપતીનું ઘરે વિસર્જન કર્યુ

મહેસાણા રાધનપુર રોડ પર આવેલ સહજાનંદ એક્ઝોટિકામાં ઘરે માટીના ગણપતિ સ્થાપના કરાઇ.

મહેસાણા શહેરમાં ધોબી ઘાટ રોડ રાજવી ફલેટ એ બ્લોકમાં માટીના ગણપતીની મૂર્તિની સ્થાપના કરાઈ.

Mehsana - રિદ્ધિ-સિદ્ધિના પતિ ગણેશજીની ભાવપૂર્ણ ભક્તિવંદના સાથે ક્યાંક વિસર્જન
Mehsana - રિદ્ધિ-સિદ્ધિના પતિ ગણેશજીની ભાવપૂર્ણ ભક્તિવંદના સાથે ક્યાંક વિસર્જન
Mehsana - રિદ્ધિ-સિદ્ધિના પતિ ગણેશજીની ભાવપૂર્ણ ભક્તિવંદના સાથે ક્યાંક વિસર્જન
Mehsana - રિદ્ધિ-સિદ્ધિના પતિ ગણેશજીની ભાવપૂર્ણ ભક્તિવંદના સાથે ક્યાંક વિસર્જન
Mehsana - રિદ્ધિ-સિદ્ધિના પતિ ગણેશજીની ભાવપૂર્ણ ભક્તિવંદના સાથે ક્યાંક વિસર્જન
Mehsana - રિદ્ધિ-સિદ્ધિના પતિ ગણેશજીની ભાવપૂર્ણ ભક્તિવંદના સાથે ક્યાંક વિસર્જન
Mehsana - રિદ્ધિ-સિદ્ધિના પતિ ગણેશજીની ભાવપૂર્ણ ભક્તિવંદના સાથે ક્યાંક વિસર્જન
Mehsana - રિદ્ધિ-સિદ્ધિના પતિ ગણેશજીની ભાવપૂર્ણ ભક્તિવંદના સાથે ક્યાંક વિસર્જન
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App