• Gujarati News
  • શાહજી ફન ફેર : મનોરંજનની સાથે સાથે ખરીદી પણ થાય છે

શાહજી ફન ફેર : મનોરંજનની સાથે સાથે ખરીદી પણ થાય છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાહજી ફનફેરમાંં વિવિધ જાતની રાઇડ્સ, હસ્તકલાની ચીજવસ્તુઓ, શાહી ફનિચરની ચીજવસ્તુઓ જેવી કે સોફા, ખુરશીઓ, ઝુલાઓ, રેડીમેડ કપડાઓ તેમજ બાળકોના મનોરંજનની વિવિધ પ્રવૃતિઓ સાથે અવસર પાર્ટી પ્લોટ, મોઢેરા રોડ, મહેસાણા ખાતે દરરોજ સાંજે થી ૧૧:૦૦ વાગ્યા સુધી ચાલુ હોય છે.