• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણામાં ગજાનંદ સોસાયટી નજીક પાંચ શકુનિઓ ઝડપાયા

મહેસાણામાં ગજાનંદ સોસાયટી નજીક પાંચ શકુનિઓ ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણામાંગજાનંદ સોસાયટ પ્રાથમીક શાળા પાછળ ખુલ્લી જગ્યાએ બપોરે 1.15થી 2.15 દરમ્યાન તીનપત્તીનો જુગાર રમાતો હોવાનું અે ડીવિઝન પોલીસને ખબર પડતા રેઇડ કરી હતી.જ્યાં સ્ળથ પર જુગાર રમતા ગજાનંદ સોસાયટી અને આસપાસના વિસ્તારના પાંચ શખ્સ અંકિત તેજાજી ઠાકોર, ઇશ્વરભાઇ ચિમનભાઇ દંતાણી, પંકજકુમાર કેશવલાલ પરમાર, હરેશકુમાર દશરથભાઇ સોલંકી અને રાજુજી બાબુજી ઠાકોર રૂા. 4200ની રોકડ સાથે પકડાયા હતા.જેમની સામે મહેસાણા એડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા અન્વયે કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...