• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • કારની અડફેટથી બાઇક ચાલક કોન્ટ્રાકટરનું મોત,એકને ઇજા

કારની અડફેટથી બાઇક ચાલક કોન્ટ્રાકટરનું મોત,એકને ઇજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરની વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા નટુભાઇ ઉર્ફે નટવરલાલ મગન ભાઇ પ્રજાપતિ કોન્ટ્રાકટનો વ્યવસાય કરતા હતા. તેઓ રાધનપુર રોડ પર ચાલતી મારૂતિ એન્કલેવમાં સાઇટ પર મંગળવારે સવારે 8-30 વાગ્યે બાઇક (જીજે 02 બીબી 5883) લઇને નીકળ્યા હતા. તે દરમિયાન પાંચોટ બાયપાસ પહેલાં બંસી કાઠિયાવાડી હોટેલની સામેની બાજુ ઇકોના ચાલકે ટક્કર મારતાં નટુભાઇ અને મુકેશ પારઘીને ઇજા થતાં સારવાર માટે સિવિલમાં લવાયા હતા.જ્યાં નટુભાઇનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...