તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુખપુરડા ગામે વીજ કર્મચારી ઉપર હુમલો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણાતાલુકાના સુખપુરડાગામે ગેરકાયદેસર વીજ જોડાણ લેનારે વીજ કર્મચારી પર હુમલો કરવાનો મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ગુનો નોધાયો છે.

ગુજરાત વિધુતબોર્ડમા ફરજ બજાવતા અને જગુદણગામે રહેતા સંજયભાઇ પટેલ લાઇનમેન સાથે સુખપુરડાગામે તપાસ માટે ગયા હતા. દરમિયાન ઠાકોરવાસમા રહેતા ડાહ્યાજી ઠાકોરે પોતાના ઘરમાં ગેરકાયદેસર વીજ જોડાણ લીધુ હોવાનું સ્પષ્ટ થતા તે સંબધે કાર્યવાહી હાથ ધરી હતી.જેને કારણે ઉશ્કેરાયેલા ડાહ્યાભાઇએ સંજયભાઇ પટેલ અને તેમના સાથીને અપશબ્દો બોલી ધમકી આપી સરકારી કામકાજમા રૂકાવટ ઉભી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો