તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • સંકલન સમિતિની બેઠકમાં વિવિધ કામોની સમીક્ષા કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંકલન સમિતિની બેઠકમાં વિવિધ કામોની સમીક્ષા કરાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લાકલેક્ટર આલોક કુમારના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિ ભાગ-1ની બેઠક યોજાઇ હતી. જેમાં તુમાર નિકાલ કામગીરીની સમીક્ષા, ગામતળ, સ્મશાન, કબ્રસ્તાન નીમ કામગીરી, ગ્રામ પંચાયતની ચૂંટણીની પૂર્વ તૈયારી, હક્પત્રના કેસો, સીટી સર્વેની નોંધોની સમીક્ષા, વીએ-6 સ્કેનીંગ કામની સમીક્ષા, ટીપી વિસ્તાર, વાડા વિસ્તાર સહિતના બાબતો પર સમીક્ષા કરાઇ હતી.

કલેક્ટરે જિલ્લામાં યોજાનાર 406 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આદર્શ આચાર સંહિતાના ચુસ્ત પાલન અંગે સંબંધિત અધિકારીઓને ધ્યાન રાખવા તાકીદ કરી હતી.

મહેસાણા જિલ્લામાં 406 ગ્રામ પંચાયતોની ચુંટણીઓમાં 406 સરપંચ અને 3550 વોર્ડના સભ્યો માટે અંદાજે 1240 મતદાન મથકો પર ચુંટણી યોજાનાર છે. ચુંટણી પ્રક્રિયામાં અંદાજીત 7150 ઇવીઅેમ મશીનો, 200 ચુંટણી અધિકારીઓ, 6280 પોલીંગ સ્ટાફ સહિત 1308 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ અને 1450 જીઆરડીનો સ્ટાફ જોડાવાનો છે. ચુંટણીઓમાં અંદાજીત 803556 મતદારો મતદાર કરશે.

આચારસંહિતાના ચુસ્ત અમલ માટે કલેક્ટરની તાકીદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો