તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઋષિનગર સોસા.માં 15 દિવસથી પાણી મળતા રહીશોની રજૂઆત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાશહેરના લાખવડ રોડ પર આવેલી ઋષિનગર સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી અનિયમીત અને અપૂરતા પ્રમાણમાં પાણી આવતાં રહીશો મુશ્કેલીમાં મૂકાયા છે. પાણી સમસ્યાને રહિશોએ નગરપાલિકામાં લેખિત રજૂઆત કરી છે.

મહેસાણા શહેરના લાખવડ રોડ પર આવેલી ઋષિનગર સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી નગરપાલિકા દ્વારા અપૂરતા પ્રમાણમાં અનિયમીત પાણી આપવામાં આવી રહ્યુ છે. જેને લઇ સોસાયટીમાં રહેતા 80 જેટલા પરિવારોને નાછુટકે ટેન્કર દ્વારા પાણી મંગાવાની ફરજ પડી રહી છે. પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયેલા રહીશોએ નગરપાલિકામાં લેખિત રજૂઆત કરી પુરતા પ્રમાણમાં પાણી આપવા માંગની સાથે જો પુરતા પ્રમાણમાં પાણી નહી અપાય તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

પુરતા પ્રમાણમાં પાણી નહી અપાય તો આંદોલનની ચિમકી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો