તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા | મહેસાણાજિલ્લાના જાદવપુરા ખાતે ભારત સ્કાઉટ ગાઇડ સંઘ દ્વારા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા | મહેસાણાજિલ્લાના જાદવપુરા ખાતે ભારત સ્કાઉટ ગાઇડ સંઘ દ્વારા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | મહેસાણાજિલ્લાના જાદવપુરા ખાતે ભારત સ્કાઉટ ગાઇડ સંઘ દ્વારા 43 મી સ્કાઉટ ગાઇડ રેલી તથા 12 મો કુલ-બુલ-બુલ મહોત્સવ તાજેતરમાં યોજાયો હતો. જેમાં શહેરની સાર્વજનિક વિદ્યાલયના ગુજરાતી પ્રાથમિક વિભાગ પીલાજીગંજના ધોરણ 3 અને 4ના 16 બાળકો રેલીમાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન રાવલ અનિલભાઇ અને ગાંધી દક્ષાબેન દ્વારા કરાયું હતું. શાળના આચાર્ય ગણેશભાઇ ચૌધરીએ રેલીમાં ભાગ લેનાર બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો