તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • પાટણ |પાટણ એલસીબીસ્ટાફ ગુરૂવારે ચાણસ્મા હાઇવે પર વોચમાં હતો ત્યારે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ |પાટણ એલસીબીસ્ટાફ ગુરૂવારે ચાણસ્મા હાઇવે પર વોચમાં હતો ત્યારે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |પાટણ એલસીબીસ્ટાફ ગુરૂવારે ચાણસ્મા હાઇવે પર વોચમાં હતો ત્યારે ઇટોદા રોડ પર વર્ના કાર જીજે 09 એજી 5678 માંથી રૂ.72000ના વિદેશી દારુ સાથે રાધનપુરના પોરાણા ગામના અને મહેસાણા રહેતા દીનેશ રૂઘનાથજી ઠાકોરને ઝડપી લીધો હતો.જ્યારે એક નાસી છૂટ્યો હતો.જ્યારે તેની સાથેનો મહેસાણાનો શખસ લાલા પરમાર નાસી ગયો હતો. શખ્સે દહીસરના નરેશ કાનજી ચોધરીના સહકારથી જથ્થો સાંચોરથી ભરાવ્યો હતો તેવું પોલીસની પુછપરછમાં જણાવ્યું હતું.

પાટણમાંથી દારૂ સાથે મહેસાણા રહેતો શખસ ઝડપાઈ ગયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો