તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરના દક્ષ બંગ્લોઝમાં પાર્ક 2 બાઇક ચોરાયાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા | શહેરનારાધનપુર રોડ પર આવેલા દક્ષ બંગ્લોઝમાં શુક્રવારે રાત્રે ચોર 2 બાઇકો ચોરી ગયાની ફરિયાદ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં નોંધાઇ છે.

મૂળ રાજસ્થાનના આનંદ અખિલેશ મુનશી શહેરના રાધનપુર રોડ પર દક્ષ બંગ્લોઝમાં રહે છે. ખાનગી કંપનીમાં નોકરી કરતા આનંદભાઇ શુક્રવારે રાત્રે 11 વાગે બહુચરાજીથી ઘરે આવી બાઇક પાર્ક કરી સૂઇ ગયા હતા. શનિવારે સવારે બાઇક જણાતાં આનંદભાઇએ તપાસ કરી હતી. જેમાં તેમની સોસાયટીમાં રહેતા વિક્રમભાઇ ગણેશભાઇનું પણ બાઇક ચોરાયાની જાણ થઇ હતી. જે અંગે આનંદભાઇ મુનશીએ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં 2 બાઇકની ચોરીનો ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો