તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા | ગુજરાતટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલમેન્ટ એક્ટની કલમ 65

મહેસાણા | ગુજરાતટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલમેન્ટ એક્ટની કલમ 65

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | ગુજરાતટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલમેન્ટ એક્ટની કલમ 65 હેઠળ મંજૂર અને ફાઇનલ થયેલ ખાનગી માલિકીની ખેતી હેડે ચાલતી જમીનોને ગુજરાત જમીન મહેસુલ અધિનિયમ કલમ 65(2) હેઠળ બિનખેતીલાયક જાહેર કરવામાં આવી છે. જે સરકારશ્રીના નિયમોનુસાર પોતે પોતાની જમીનનો બિનખેતી ઉપયોગ કરવા મંજૂરી મેળવી શકશે તેમ સરકારી યાદીમાં જણાવાયું છે.

મહેસુલ અધિનિયમ હેઠળ બિનખેતીલાયક જાહેર કરાઇ

અન્ય સમાચારો પણ છે...