• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • સાર્વ.મહિલા હોમ સાયન્સ કોલેજની છાત્રો દ્વારા પ્રી સ્કૂલર સાથે ઉત્તરાયણની ઊજવણી

સાર્વ.મહિલા હોમ સાયન્સ કોલેજની છાત્રો દ્વારા પ્રી-સ્કૂલર સાથે ઉત્તરાયણની ઊજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : શહેરની એ.એસ.ચૌધરી મહિલા આર્ટસ એન્ડ હોમ સાયન્સ કોલેજમાં ચાઇલ્ડ ડેવલપમેન્ટ વિષય અન્વયે વિદ્યાર્થિનીઓએ ડો. અલકા મેવાડાના માર્ગદર્શન હેઠળ પ્રી- સ્કૂલર બાળકો સાથે ઉત્તરાયણ પર્વની ઊજવણી કરી હતી. બાળકોએ રંગબેરંગી કપડાં પહેરી બલૂન, પતંગ તેમજ મમરાના લાડુની મજા માણી હતી. કોલેજના વડા ડો. એચ.જે. પટેલ, ડો. પી.યુ.શાહ અને ડો.એન.પી. ચૌધરી તેમજ કર્મચારીઓ, બાલવાડીના આચાર્ય ડો. સુરેશભાઇ ચૌધરીએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...