તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • ધી ન્યૂ પ્રોગ્રેસિવ બી.એડ.કોલેજમાં વ્યાખ્યાન યોજાયુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધી ન્યૂ પ્રોગ્રેસિવ બી.એડ.કોલેજમાં વ્યાખ્યાન યોજાયુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | મહેસાણાનીધી ન્યૂ પ્રોગ્રેસિવ બી.એડ.કોલેજ ઓફ ટીચર્સ એજ્યુકેશન ખાતે શિક્ષકની વ્યાવસાયિક સજ્જતા, અવરોધક પરિબળો અને દૂર કરવાના ઉપાયો અંગેનો યુનિવર્સિટી વ્યાખ્યાનનું આયોજન કરાયુ હતું. જેમાં વક્તા તરીકે ડૉ.આર.ડી.મળિયાએ શિક્ષણમાં નવા પરિવર્તનોને આવકારવા માટેના જુદાજુદા કૌશલ્યો કેળવવા પર ભાર મુકી પ્રવર્તમાન ભારતીય શિક્ષણ અંતર્ગત વ્યાપ્ત શિક્ષણને અવરોધરૂપ વગેરે પરિબળોની ચર્ચા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો