તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂઝ ફટાફટ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગઈકાલથી વધ્યુ/ઘટ્યુ (+1.9)(+1.0)

પૂર્વાનુમાન | તાપમાનમાંવધારા સાથે ઠંડીથી રાહત થવાની સંભાવના.

મહેસાણા | પીલાજીગંજસ્થિત સાર્વજનિક વિદ્યાલયના ગુજરાતી પ્રાથમિક વિભાગના ધોરણ 1 થી 4 માં તાજેતરમાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વર્ષ દરમ્યાન વિવિધ પ્રવૃતિમાં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરેલા 155 બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા.

સાર્વજનિક વિદ્યાલયના પ્રા.વિભાગમાં ઇનામ વિતરણ

મહેસાણા | શહેરનીધી ન્યૂ પ્રોગ્રેસિવ બીએડ કોલેજના છાત્રોએ જિલ્લા પુસ્તકાલયની મુલાકાત લીધી હતી. ગ્રંથપાલ અમૃતભાઇ દેસાઇ, દિનેશભાઇ લીમ્બાચીયા સહિતે પુસ્તકાલયના કાર્યો અને સેવાઓ વિશે સમજ અાપી હતી.

ન્યૂ પ્રોગ્રેસિવ બીએડ કોલેજના છાત્રો પુસ્તકાલયની મુલાકાતે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો