તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • અમેરિકાના ગ્રીન ફેસ્ટીવલમાં સાર્વજનિક વિદ્યાસંકુલના છાત્રો અધ્યાપકોની પસંદગી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકાના ગ્રીન ફેસ્ટીવલમાં સાર્વજનિક વિદ્યાસંકુલના છાત્રો- અધ્યાપકોની પસંદગી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરિકાનાબોસ્ટન ખાતે યોજાનાર 9મી ગ્રીન ફેસ્ટીવલ - 2016માં ભાગ લેવા માટે મહેસાણા સાર્વજનિક વિદ્યાસંકુલના છાત્રો અને અધ્યાપકોની પસંદગી કરાઇ છે. જેને લઈ શાળામાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

વર્ધમાન વિદ્યાલયના 13, જે.એમ. વિદ્યાલયના 2, તેમજ પ્રા. વિભાગ અંગ્રેજી માધ્યમના 01 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. તેમજ અધ્યાપકોમાં વર્ધમાનના ડો. ભાવેશ સિડાના, ટી.સી.રમંગ, જે.એમ.ચૌધરી, મિલનભાઇ પટેલ તેમજ અંગ્રજી માધ્યમના આચાર્ય હર્ષલ પુરોહિતનો સમાવેશ કરાયો હતો.

ગીનફેસ્ટીવલમાં, ગ્રીનટોક તેમજ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં તેમજ પ્રોજેક્ટ પસંદગી પામેલા વિદ્યાર્થીઓ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ભારતનું નેતૃત્વ કરશે. સાર્વજનિક વિદ્યાલયના વિદ્યાર્થી અને અધ્યાપકોની પસંદગી કરવામાં આવતાં શાળા તેમજ જિલ્લાનું ગૌરવ વધારાતાં શાળા પરિવારે તેઓને બિરદાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો