તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીએસડબલ્યુ કોલેજમાં મહિલા કાનૂની શિબિર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીએસડબલ્યુ કોલેજમાં મહિલા કાનૂની શિબિર

મહેસાણા | સુરક્ષાસેતુ સોસાયટી મહેસાણા અને સાર્વજનિક બીએસડબલ્યુ અને એમએસડબલ્યુ કોલેજ મહેસાણાના સંયુકત ઉપક્રમે મહિલા સશકિતકરણ પખવાડિયા નિમિતે કાનૂની શિબિર યોજાઇ હતી. જેમાં ડીવાયએસપી રાજેશ ગઢિયા, મહિલા પ્રમુખ વર્ષાબેન, એડવોકેટ શીતલબેન પટેલ, પાલાવાસણા સરપંચ આશાબેન, કોલેજનાં પ્રિન્સીપલ ક્રાંતિબેન ત્રિવેદી ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં મહિલા સશકિતકરણ, મહિલાઓની સમસ્યાઓ, પ્રશ્નો અને કાયદાકીય જોગવાઇ વિશે વકતવ્ય આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો