સાર્વ. BSW-MSW કોલેજના તેજસ્વી છાત્રોનું સન્માન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : મહેસાણાની સાર્વજનિક કેળવણી મંડળમાં જે.એમ.ચૌધરી વિદ્યાલયના સ્થાપના દિન નિમિત્તે બીએસડબલ્યુ કોલેજના આચાર્યા ક્રાંતિબેન ત્રિવેદીનું પીએચડી મેળવવા બદલ મંત્રીના હસ્તે સન્માન કરાયું હતુ. 2017માં બીએસડબલ્યુના વિદ્યાર્થીઓ યુનિ.કક્ષાએ બીજો અને ત્રીજો નંબર પ્રાપ્ત કરનાર રબારી પાયલ અને પંચાલ મિત્તલને સન્માનિત કરાયા હતા. એમએસડબલ્યુમાં યુનિ.કક્ષાઅને ગોલ્ડ મેડાલીસ્ટ ચૌધરી રોશની, યુવા મહોત્સવમાં કટાક્ષ ચિત્ર સર્જનમાં પ્રથમ આવેલા નિલેષનું મોમેન્ટો આપી સન્માન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...