• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • સતલાસણા પ્રા. કન્યા શાળામાં આરોગ્ય કાર્યક્રમ યોજાયો

સતલાસણા પ્રા. કન્યા શાળામાં આરોગ્ય કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સતલાસણા : સતલાસણા પ્રાથમિક કન્યા શાળામાં પ્રોક્ટર એન્ડ ગેમ્બર, મહેસાણા આયોજિત હેલ્થ એન્ડ હાઇજિન પ્રોગ્રામ યોજાયો હતો. સંસ્થાના આરતીબેન, સ્કૂલ ડી.એમ.ઈ. તથા દક્ષાબેન ,કાઉન્સીલર દ્વારા ધોરણ 6 થી 8ની બલિકાઓને સેનેટરી પેડ અને આરોગ્ય વિશે સમજ પુરી પાડી.સતલાસણા પ્રા.કન્યા શાળાના આચાર્ય છગનભાઇ પ્રજાપતિએ આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...