• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • બાલસાસણમાં ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ

બાલસાસણમાં ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જોટાણા | જોટાણા તાલુકાના બાલસાસણ ગામે રવિવારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બહુચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોર, મહેસાણા જિલ્લા ઠાકોર સેના પ્રમુખ રામજીજી ઠાકોર સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે 400 રોપાનું વાવેતર અને વિતરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...