તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • પા.પુ. બોર્ડના કર્મીઓનો કાળી પટ્ટી પહેરી સૂત્રોચ્ચાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પા.પુ. બોર્ડના કર્મીઓનો કાળી પટ્ટી પહેરી સૂત્રોચ્ચાર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લા પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓના 7 મા પગારપંચ અને પડતર પ્રશ્નોને લઇ હડતાળના બીજા દિવસે જિલ્લાના 150 જેટલા કર્મચારીઓએ મહેસાણા જલભવન ખાતે શુક્રવારે બપોરે 2 થી 2.30 કલાક સુધી સુત્રોચ્ચાર કરી ધરણાં યોજ્યા હતા. જો કે, તા.22 માર્ચના વિશ્વજળ દિવસે કર્મચારીઓ દ્વારા કાળા કપડા પહેરી કેલેકટરને આવેદનપત્ર આપવુ કે પછી ગાંધીનગર કુચ કરી ત્યાં રજુઆત કરવી તે અંગે મંડળના આદેશની રાહ જોવાઇ રહી હોવાનું કારોબારી સભ્ય કમલેશભાઇ વૈદ્યે જણાવ્યું હતું. - તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો