તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • મહેસાણા| મહેસાણાનીએક્ઝોટીકા શાળા કેન્દ્રમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં જુના પરામાં રહેતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા| મહેસાણાનીએક્ઝોટીકા શાળા કેન્દ્રમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં જુના પરામાં રહેતા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા| મહેસાણાનીએક્ઝોટીકા શાળા કેન્દ્રમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં જુના પરામાં રહેતા ભાવિક પ્રજાપતિએ પણ પરીક્ષાના મંડાણ કર્યા હતા. થોડા દિવસ પહેલા જમણા હાથે ઇજા થતા પાંટો બાંધેલો હતો પણ પરીક્ષા આપવાનુું મન બનાવ્યું હતુ. હોસ્પિટલમાં સારવાર લઇને પરીક્ષામાં ગોઠવાયો હતો. તેણે કહ્યુ કે, હાલ હાથે પાંટો બાંધેલ છે ,પરીક્ષા પછી જરૂર જણાયે ટાંકા લઇશુ તેમ ર્ડાોક્ટરે જણાયેલ છે.

જમણા હાથે પાટો આવ્યો, તો\\\'ય પરીક્ષામાં ગોઠવાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો