તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકાના વેરામાં 150 મિલ્કતદારોના વાંધા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણાશહેરમાં રહેણાક કે કોમર્શીયલ મિલ્કત વેરા સંબધીત ક્ષતિઓ કે વિસગતતાના કિસ્સામાં પાલિકા દફતરે વાંધા અરજીઓ ખડકાવા લાગી છે. માર્ચ મહિના દરમ્યાન મિલ્કતદારોના આવેલા વાંધા અન્વયે પાલીકા તંત્ર સ્થળ ચકાસણી કરીને નિર્ણય કરશે.જેમાં અત્યાર સુધીમાં વેરામાં વિવિધ કારણ હેઠળ 150 જેટલ વાધાં નોધાયા છે.

શહેરમાં 15 વેરા વોર્ડ વિસ્તારમાંથી મિલ્કત સંબધીત વેરામાં 150 જેટલા મિલ્કતદારોના વાંધા આવ્યા છે. જેમાં મિલ્કત આકારણ દરમ્યાન માપ, ક્ષેત્રફળમાં ભૂલ ,વેરામાં વધધટ વગેરેને લગતી વાંધા અરજીઓ આવી છે. આગામી 31 માર્ચ સુધી પાલિકા વાંધા સ્વિકારશે અને ત્યાર પછી અરજદારના વાંધા અન્વયે સ્થગળ પર રહેણાક કે કોમર્શીયલ મિલ્કતની ચકાસણી કરીને વેરો બરોબર આકારાયો છે કે ક્ષતી રહી છે તે નક્કિ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો