તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા | મહેસાણાશહેરના પરા ટાવર ચોક નજીક શુક્રવારે બપોરે 1.30

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા | મહેસાણાશહેરના પરા ટાવર ચોક નજીક શુક્રવારે બપોરે 1.30

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | મહેસાણાશહેરના પરા ટાવર ચોક નજીક શુક્રવારે બપોરે 1.30 કલાકે બે આખલા સામસામે આવી જતાં દ્વંદ યુધ્ધ છેડાયું હતું. 15 મિનીટ સુધી ચાલેલા લડાઇમાં રોડની બાજુમાં પાર્ક કરેલા બે એકટીવાને જમીન પર પાડી દેવાયા હતા. જો કે, જે સમયે આખલાનું દ્વંદ ચાલી રહ્યુ હતું તેની થોડી વાર પહેલાં રસ્તા પરથી બોર્ડના પરીક્ષાર્થીઓ પસાર થઇ ચૂક્યા હોવાથી સદનસીબે કોઇ શહેરીજન કે વિદ્યાર્થીને ઇજા પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો