• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • 18 વર્ષ સુધીના બાળકોની દાઝ્યા પછીની ખોડ, કપાયેલા હોઠની સર્જરી મફત કરાશે

18 વર્ષ સુધીના બાળકોની દાઝ્યા પછીની ખોડ, કપાયેલા હોઠની સર્જરી મફત કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા| સૌપ્રથમ મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલય યોજના અંતર્ગત સ્માઇલ ટ્રેન ગુજરાત દ્વારા 17 ઓગસ્ટે ખેરાલુ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અને 23 ઓગસ્ટે કડીના કુંડાળ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વિનામૂલ્યે નિદાન સર્જરી કેમ્પ યોજાશે. કેમ્પમાં ડો.જયુલ કામદાર (બાળકોના સર્જન), ડો. નિશ્ચલ નાયક (કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જન) ઉપસ્થિત રહેશે. શિશુથી 18 વર્ષ સુધીના બાળકોની સર્જરી, દાઝ્યા પછી રહી ગયેલી ખોડખાંપણ તથા સ્માઇલ ટ્રેન ગુજરાત અંતર્ગત કપાયેલા હોઠ તથા ફાટેલા તાળવાની સર્જરી સંપૂર્ણ વિનામૂલ્યે કરી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...