• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણાની એસ.વિ.શાહ વિદ્યાવિહારમાં દેશભક્તિગાન સ્પર્ધા યોજાઇ

મહેસાણાની એસ.વિ.શાહ વિદ્યાવિહારમાં દેશભક્તિગાન સ્પર્ધા યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : શહેરની એસ.વિ.શાહ વિદ્યાવિહારમાં દેશભક્તિ ગીતોની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં સ્પર્ધકોએ શોર્યગીતો, રાષ્ટ્રપ્રેમનાં ગીતો તથા રાષ્ટ્રીય એક્તાનાં ગીતો ગાયાં હતાં. જેમાં પ્રથમ ત્રણ નંબરે ઝાલા સુખદેવ, વિરવાલ વિશાલ તેમજ નિસર્ગ અને રામી જોય વિજેતા બન્યા હતા. કાર્યક્રમનું સંકલન કપિલભાઇએ, સંચાલન એન.કે.મોઢે અને નિર્ણાયક તરીકે એ.એ. પટેલ, બી.કે પંચાલ, બી.એમ.ચૌધરીએ ભૂમિકા ભજવી હતી.

અન્ય સમાચારો પણ છે...