તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાપમાન જળવાઈ રહ્યું પણ ગરમી વધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | મહેસાણામાંસોમવારે તાપમાનમાં અંશત: ઘટાડો નોંધાયો હતો. જોકે, પવન ઝડપ ખૂબ ઓછી હોઈ લોકોને વધુ ગરમીનો અહેસાસ થયો હતો. સોમવારે ડીસાનું મહત્તમ તાપમાન 35.8 ડિગ્રી જેટલું નોંધાયું હતું. જે રવિવારે નોંધાયેલા કરતાં માત્ર 0.1 ટકા જેટલું ઘટ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...