તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • સાર્વજનિક સાયન્સ કોલેજમાં વકતૃત્વ અને ચિત્ર સ્પર્ધા

સાર્વજનિક સાયન્સ કોલેજમાં વકતૃત્વ અને ચિત્ર સ્પર્ધા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : મહેસાણાની સાર્વજનિક સાયન્સ કોલેજમાં તા.14મી ઓગસ્ટ 2018ના રોજ સ્વાતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ વકતૃત્વ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ બંને સ્પર્ધામાં કુલ ૩૫ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં વકતૃત્વ સ્પર્ધામાં પટેલ આયુષીએ પ્રથમ નંબર,ભાટી રીન્કુએ બીજો નંબર અને પ્રજાપતિ રિયાએ ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. તથા ચિત્ર સ્પર્ધામાં નિધિ પટેલે પ્રથમ નંબર,પ્રજાપતિ રિયાએ બીજો નંબર અને લેહરી ફોરમએ ત્રીજો નંબર મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...