તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા |અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

મહેસાણા |અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા |અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શહેરની ટી.જે.હાઇસ્કૂલમાં કરવામાં આવી હતી. જેમાં શહેરની વિવિધ શાળા અને કોલેજોની 91 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. ઉજવણીના ભાગ રૂપે ઉપસ્થિત વિદ્યાર્થીનીઓએ ખજાના-ખોજ, સંગીત ખુરશી અને વન મિનિટ રમતોની સાથે ગુરૂ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...