તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જગુદણ નજીક ગાડીની અડફેટે આવતાં ગાયને ઇજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : અમદાવાદ-મહેસાણા હાઈવે પર જગુદણ ગામ પાસે ગાડીની અડફેટમાં આવી જતાં ગાયને ગંભીર ઇજા થઇ હતી. જેની જાણ થતાં મહાકાલ સેવા સમિતિ અને અબોલા સેવા સંસ્થા દ્વારા સારવાર અપાઈ હતી. જેમાં મેકવાન આશિષ, કરન મોદી, પ્રથમ ઠક્કર, કૃણાલ ઠાકોર, કેતુલ મોઢ, નિલેશ ગુપ્તાએ ગાયની સારવાર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...