તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણામાં રહીશોએ 10 ટકા લોક ફાળો નહીં ભરતાં પાલિકાએ રોડનું કામ અટકાવ્યું

મહેસાણામાં રહીશોએ 10 ટકા લોક ફાળો નહીં ભરતાં પાલિકાએ રોડનું કામ અટકાવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોડ પર ગટરનાં જોડાણો કપાઇ જતાં પાંચ દિવસથી હાલાકી સર્જાઇ છે. એમાંય સોમવારે વરસાદ પડતાં મુશ્કેલી વધી છે.તસવીર-પ્રમોદ શાહ

10 ટકા લોક ફાળો જમા કરાવવો પડે : ઇજનેર
એકસાથે વધુ સોસાયટીઓના રોડ કામના ટેન્ડર મંજૂર થયેલા છે. જેમાં શિવશક્તિને લોકભાગીદારીમાં 10 ટકા પાલિકામાં ભરવાના બાકી હોઇ અને એજન્સીરાહે કામ શરૂ થયાનું ધ્યાને આવતાં અટકાવ્યું છે. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 10 ટકા આ સ્કીમમાં આવે, બાકી 10 ટકા જે-તે સોસાયટીએ જ ભરવાના થાય છે તેમ નગરપાલિકાના બાંધકામ ઇજનેર જતીનભાઇ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...