વડોસણનું દંપતી બાઇક પર જતુ હતી ત્યારે ચેઇનમાં મહિલાની સાડી ભરાતાં માથામાં હેમેરજ થયેલી હાલતમાં સિવિલ બાદ ખાનગી દવાખાનામાં ખસેડાઇ હતી.
વિસનગરના કમાણાના ચેતનજી ઠાકોર ગુરૂવારે બાઇક પર પત્ની ચંદ્રિકાને બેસાડી સાસરી વડોસણ જવા નીકળ્યા હતા.જ્યાં ઉદલપુર રોડ પર પહોંચતાં સાડી બાઇકની ચેઈનમાં ભરાઈ જતાં 50 મીટર સુધી ઘસડાયા બાદ પતિ સાથે પટકાઈ હતી. માથામાં લોહી નિતરતી હાલતમાંં સારવાર અર્થે મહેસાણા સિવિલ બાદ ગંભીર હોઈ લાયન્સ હોસ્પિટલમા સારવાર માટે લઈ ગયા હતા.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો