તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા પ્રોગ્રેસિવ બીએડ કોલેજમાં લોકગીત સ્પર્ધા યોજાઇ

મહેસાણા પ્રોગ્રેસિવ બીએડ કોલેજમાં લોકગીત સ્પર્ધા યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : શહેરની પ્રોગ્રેસિવ બીએડ કોલેજમાં દેશભક્તિ ગીત સ્પર્ધા યોજાઇ હતી. જેમાં પ્રથમ ક્રમે પટેલ નિરાલી , દ્વિતીય ક્રમે સાબડ આનંદ, તૃતિય ક્રમે રાવલ સ્નેહા વિજેતા હતા. નિર્ણાયક તરીકે પ્રા.રોશન પટેલ અને પ્રા.જાગૃતિ પટેલ હતા. પ્રિ.ડો. એમ.કે.પટેલે વિજેતાઅોને પ્રોત્સાહક ઇનામો આપ્યા હતા. જ્યારે લોકગીત સ્પર્ધા યોજાઇ હતી. જેમાં પ્રથમ ક્રમે પટેલ ધરતી આર., દ્વિતીય ક્રમે રાવલ સ્નેહા અને તૃતીય ક્રમે શર્મા હેતલ એસ. વિજેતા રહ્યા હતા. નિર્ણાયક તરીકે ડો.લતાબેન શર્મા અને પ્રા. કમલેશ ગોહેલે નિભાવી હતી. સંચાલન પ્રા.જાગૃતિ પટેલે કર્યું હતું. પ્રિ. ડો.એમ.કે.પટેલે વિજેતાઓને પ્રોત્સાહક ઇનામ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...