Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Mehsana » મહેસાણા જિલ્લા પંચાયતમાં નિવૃત ડ્રાઇવરોનો વિદાય સમારંભ સંપન્ન

મહેસાણા જિલ્લા પંચાયતમાં નિવૃત ડ્રાઇવરોનો વિદાય સમારંભ સંપન્ન

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:16 AM

મહેસાણા : મહેસાણા જિલ્લા પંચાયતની વિવિધ શાખા તેમજ તાલુકા કચેરીમાં ફરજ બજાવતા વર્યમર્યાદાના કારણે નિવૃત આઠ...

  • મહેસાણા જિલ્લા પંચાયતમાં નિવૃત ડ્રાઇવરોનો વિદાય સમારંભ સંપન્ન
    મહેસાણા : મહેસાણા જિલ્લા પંચાયતની વિવિધ શાખા તેમજ તાલુકા કચેરીમાં ફરજ બજાવતા વર્યમર્યાદાના કારણે નિવૃત આઠ ડ્રાઇવર કર્મયોગીઓનો રવિવારે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં ડ્રાઇવર એસોશિયેશનના પ્રમુખ કાળુજી રાઠોડ, મંગાજી ઠાકોર, ગોવિંદજી ઠાકોર, માધુજી ઠાકોર, ધનજીભાઇ ચૌધરી, ગલુભાઇ ચૌધરી, સતીષભાઇને સ્નેહીજનોએ વિદાય આપી હતી. આ ઉપરાંત આ પ્રસંગે એસોશિયેનના મંત્રી લાખાભાઇ દેસાઇ તથા અન્ય સભ્યો અને સગાં સ્નેહીજનોએ સાલ ઓઢાડી સન્માન કરી શુભ કામનાઓ પાઠવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending