તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Mehsana વિદ્યુતસહાયક ભરતી માટે યોજાનારી પરીક્ષામાં દુરના સેન્ટરથી રોષ

વિદ્યુતસહાયક ભરતી માટે યોજાનારી પરીક્ષામાં દુરના સેન્ટરથી રોષ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉ. ગુ. વિદ્યુત સહાયકની જગ્યાએ ભરતી માટે 80 હજારથી વધુ ઉમેદવારોએ અરજી કરી છે. જેમાં 13મીએ લેવાનાર પરીક્ષામાં અમદાવાદ, મહેસાણા, પાટણ, પાલનપુર, હિમંતનગર જેવી પરીક્ષા કેન્દ્રને બદલે કેટલાકને સુરત કે વિસ્તારથી દુરના કેન્દ્ર સુધી જવામાં ખર્ચાળ તથા અગવડભર્યુ બની રહે તેમ છે. વળી પરીક્ષાનો સમય સવારે હોઇ ત્યાં ઘણા ઉમેદવારોને આગળના દિવસે પહોચી જવુ પડશે.ત્યારે આ બાબતે સત્વરે યોગ્ય કરવા ઉમેદવારોમાં માંગ ઉઠી છે. યુજીવીસીએલ તંત્રના સુત્રોએ કહ્યુ કે,13 થી 15 ઓક્ટોબર દરમ્યાન પરીક્ષા કાર્યક્રમ નક્કી કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...