તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • સિદ્વાર્થ વિદ્યાલય મહેસાણામાં ધ્વજવંદન સમારોહ યોજાયો

સિદ્વાર્થ વિદ્યાલય મહેસાણામાં ધ્વજવંદન સમારોહ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | શહેરની સિદ્ધાર્થ વિદ્યાલયમાં સ્વાતંત્ર દિને ટ્રસ્ટના પ્રમુખ એચ.ટી.પરમારના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવાયો હતો. ધો.10માં પ્રથમ ત્રણ ક્રમે ઉત્તીર્ણ છાત્રોને ડો. વિનોદચંદ્ર મકવાણા તરફથી ટ્રોફી અપાઇ હતી. હિતાર્થી મકવાણાના જન્મદિને શાળામાં પ્રસાદી અપાઇ હતી. કાર્યક્રમમાં ટ્રસ્ટના હોદ્દેદારો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન આચાર્ય પ્રભાકર સોલંકીએ કર્યું હતું. આભારવિધિ આચાર્યા સ્મિતાબેન પરમારે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...