જેતલાવસાણામાં દબાણ મામલે ધમકી મળી, કલેક્ટરને રજૂઆત

જેતલાવસાણામાં દબાણ મામલે ધમકી મળી, કલેક્ટરને રજૂઆત

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:16 AM IST
મહેસાણા | જેતલવાસણા ગામે તળાવ પુરી દઇ તે જગ્યા પચાવી પાડવામાં આવી છે અને સંસ્થા ટ્રસ્ટ મારફતે ધમકીઓ આપવામાં આવતી હોઇ સમાજમાં ભયનો માહોલ ઉભો થયો છે. ત્યારે ગામમાં સમાજને સુરક્ષા પુરી પાડી યોગ્ય પગલા લેવા જેતલવાસણાના રોહીત સમાજના રહિશોએ ગુરુવારે કલેકટર કચેરીએ રજૂઆત કરી હતી.

X
જેતલાવસાણામાં દબાણ મામલે ધમકી મળી, કલેક્ટરને રજૂઆત
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી