જોટાણા તાલુકામાં ઘાસની તંગી જાણવા તલાટીઓને સૂચના

જોટાણા તાલુકામાં માંડ 31 મી.મી જ વરસાદ થયો હોઇ પશુપાલકોને રાહતદરે જરૂરીયાતમાં પશુપાલન માટે ઘાસચારો આપવાની...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:16 AM
જોટાણા તાલુકામાં ઘાસની તંગી જાણવા તલાટીઓને સૂચના
જોટાણા તાલુકામાં માંડ 31 મી.મી જ વરસાદ થયો હોઇ પશુપાલકોને રાહતદરે જરૂરીયાતમાં પશુપાલન માટે ઘાસચારો આપવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરવા સરકારની સુચનાના પગલે ગુરુવારે જોટાણા મામલતદાર અને તાલુકા વિકાશ અધિકારી દ્વારા તલાટીઓની બેઠક યોજાઇ હતી. તાલુકાના 35 ગામના તલાટીઓને ખેડૂતો, પશુપાલકને ઘાસચારાની જરૂરીયાત હોય તો દરખાસ્ત મેળવીને સોમવાર સુધી તાલુકા કચેરીએ મોકલવા સૂચના આપી હતી.

X
જોટાણા તાલુકામાં ઘાસની તંગી જાણવા તલાટીઓને સૂચના
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App