મોટીદાઉની પ્રા.શાળામાં કૌશલ્ય વર્ધક સ્પર્ધા યોજાઇ

મહેસાણા | મોટીદાઉની અનુપમ પ્રાથમિક શાળામાં જીવન કૌશલ્ય વર્ધક સ્પર્ધા સોયથી દોરા વડે બટન ટાંકવાની સ્પર્ધા ધો.5 થી...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:16 AM
મોટીદાઉની પ્રા.શાળામાં કૌશલ્ય વર્ધક સ્પર્ધા યોજાઇ
મહેસાણા | મોટીદાઉની અનુપમ પ્રાથમિક શાળામાં જીવન કૌશલ્ય વર્ધક સ્પર્ધા સોયથી દોરા વડે બટન ટાંકવાની સ્પર્ધા ધો.5 થી 8ના તમામ બાળકોની સ્પર્ધાનું આયોજન ધો8ના શિક્ષિકા વૈશાલીબેન પંચાલ તરફથી રાખવામાં આવી હતી. જેમાં ત્રણ કન્યા અને ત્રણ કુમાર વિજેતા બન્યા છે. જે વિજેતા કન્યાઓમાં દિયા ધોબી ધો.9, જાનકી ઠાકોર ધો.8, સરોજ ઠાકોર ધો.8 અને વિજેતા કુમારોમાં મિત પટેલ ધો.8 યુગ દરજી ધો.8, રાહુલ વાઘરી ધો.6 વિજેતા બાળકો અને ભાગ લેનાર બાળકોને શાળાના આચાર્ય પ્રિયંકાબેન પટેલે બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા.

X
મોટીદાઉની પ્રા.શાળામાં કૌશલ્ય વર્ધક સ્પર્ધા યોજાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App